ગુજરાતનો ઐતિહાસિક નિર્ણય! ઉત્તરાખંડ બાદ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ.

શું બદલાશે? હવે તમામ ધર્મો માટે લગ્ન, છૂટાછેડા અને વારસાઈ મિલકતના નિયમો એક સમાન બનશે.

મહિલાઓ માટે 'માસ્ટરસ્ટ્રોક'! પત્ની અને દીકરીઓને હવે મિલકતમાં મળશે પુરુષો સમાન જ કાયદાકીય અધિકાર.

દિવાસી સંસ્કૃતિ સુરક્ષિત! સરકારે સ્પષ્ટ કર્યું કે નવા UCC કાયદાથી ગુજરાતની સમૃદ્ધ આદિવાસી પરંપરાઓને કોઈ નુકસાન નહીં થાય.

'વન નેશન, વન લો'. જસ્ટિસ રંજના દેસાઈ કમિટીએ હજારો લોકોના અભિપ્રાય લીધા બાદ આ 'ફાઈનલ ડ્રાફ્ટ' ઘડ્યો છે.

નવો કાયદો તમારા જીવન પર શું અસર કરશે? સંપૂર્ણ ડ્રાફ્ટ અને નિયમો વાંચવા માટે અત્યારે જ સ્વાઇપ અપ (Swipe Up) કરો.

Learn more