વેચાણમાં વધારો : ફેબ્રુઆરી 2026માં વેચાણમાં વાર્ષિક 12.9%નો જોરદાર વધારો નોંધાયો.

ફેબ્રુઆરીનો ડેટા : ફેબ્રુઆરી 2025માં 80,799 યુનિટ્સ સામે આ વર્ષે 91,248 બાઈક્સ વેચાઈ.

જાન્યુઆરી સાથે સરખામણી : જાન્યુઆરી  2026ની તુલનાએ ફેબ્રુઆરીમાં વેચાણ 2.7% જેટલું ઘટ્યું. 

350cc નો દબદબો  :  ક્લાસિક, બુલેટ અને હન્ટર જેવા 350cc મોડલ્સની માર્કેટમાં સૌથી વધુ માંગ. 

350cc નો દબદબો  :  ક્લાસિક, બુલેટ અને હન્ટર જેવા 350cc મોડલ્સની માર્કેટમાં સૌથી વધુ માંગ. 

બુલેટ અને હન્ટર  : બુલેટ 350 (21,821 યુનિટ્સ) અને હન્ટર 350 (20,234 યુનિટ્સ) નું પણ શાનદાર પ્રદર્શન.

મીટિયોર અને 650cc: મીટિયોર 350 ના 8,817 અને 650cc સેગમેન્ટમાં 2,211 યુનિટ્સનું વેચાણ થયું.

હિમાલયન અને ગેરિલા :  હિમાલયન 450 ના 2,123 અને ગેરિલા 450 ના 759 યુનિટ્સ ગ્રાહકોએ ખરીદ્યા.

શૉટગન 650 : શૉટગન 650 ના વેચાણમાં ઘટાડો, ફેબ્રુઆરીમાં માત્ર 113 યુનિટ્સ જ વેચાયા.