એપ્સનો કેશ (Cache) ડેટા સ્ટોરેજ રોકે છે. સેટિંગ્સમાં જઈને 'Clear Cache' કરો, મેમરી ખાલી થશે.

Developer Options માં જઈને Window Animation Scale ને 0.5x કરી દો. ફોન વાપરવામાં સ્મૂધ લાગશે.

Play Store માં જઈને 'Auto-update apps' બંધ કરો. બેકગ્રાઉન્ડમાં ડેટા અને પ્રોસેસર વપરાતા અટકશે.

બેકગ્રાઉન્ડમાં ચાલતી બિનજરૂરી એપ્સ બંધ કરો. 'Background process limit' ને 'At most 2' પર સેટ કરો.

જે એપ્સ તમે મહિનાઓથી વાપરી નથી, તેને તરત જ અનઇન્સ્ટોલ કરો. સ્ટોરેજ જેટલું ખાલી, ફોન એટલો ફાસ્ટ.

લાઈવ વોલપેપર દેખાવમાં સારા લાગે પણ તે રેમ (RAM) અને બેટરી વધુ વાપરે છે. સાદું વોલપેપર રાખો.

હંમેશા ફોનનું લેટેસ્ટ સૉફ્ટવેર અપડેટ રાખો. કંપની બગ ફિક્સ અને સ્પીડ વધારવા અપડેટ આપે છે.