બીયર' દુનિયાના સૌથી જૂના અને લોકપ્રિય આલ્કોહોલિક પીણાંમાંથી એક છે.

તેની લોકપ્રિયતાનું શ્રેય તેની અઢળક વેરાયટી અને અનોખા સ્વાદને જાય છે

ઘણા લોકો માને છે કે બીયર ફક્ત ઘઉંમાંથી બને છે, પણ તેઓ ખોટા છે!

લેગર (Lager): આ બીયર તેના ક્લીન, ક્રિસ્પ અને રિફ્રેશિંગ ટેસ્ટ માટે જાણીતી છે.

તે જવ (Barley), હોપ્સ, યીસ્ટ અને પાણીના મિશ્રણથી તૈયાર કરવામાં આવે છે.

એલ્સ (Ales): આમાં પેલ એલ્સથી લઈને સ્ટાઉટ્સ સુધીની ઘણી વેરાયટી હોય છે.

એલ્સનો સ્વાદ બદલવા માટે તેમાં મસાલા, ફળ કે ચોકલેટ પણ ઉમેરવામાં આવે છે.

વીટ બીયર (Wheat): નામ મુજબ જ આ બીયર જવની સાથે ઘઉંમાંથી બનાવાય છે.

આનો સ્વાદ હળવો ખટાસવાળો હોય છે, જેમાં કેળા કે લવિંગનો ફ્લેવર પણ હોય છે.

IPA: બોલ્ડ ફ્લેવર અને સુગંધને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ખૂબ ફેમસ થઈ છે.

સ્ટાઉટ (Stout): આ ડાર્ક, રિચ અને સ્ટ્રોન્ગ બીયર છે, જે રોસ્ટેડ ફ્લેવર માટે જાણીતી છે.

પિલ્સનર (Pilsner): આ સોનેરી રંગની લેગર છે, જેનો સ્વાદ ક્રિસ્પ અને ક્લીન હોય છે.

પિલ્સનરની શરૂઆત ચેક શહેરમાં થઈ હતી અને આજે તે વિશ્વભરમાં લોકપ્રિય છે.

બીયરના પ્રકારો જાણી લીધા? હવે વાંચો રોયલ એનફિલ્ડ બાઈકનો અનોખો અને રોયલ ઇતિહાસ!

Learn more