Gold Price: સોનાના ભાવમાં કડાકો! અમદાવાદ-સુરત સહિતના શહેરોમાં નવો ભાવ જુઓ

gold-price-today-23-april-2026-city-updates
Share The Story

Gold Price:આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળી રહેલી અનિશ્ચિતતા અને અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટોના સંકેતો વચ્ચે સોનાના ભાવ (Gold Price) માં સતત વધઘટ જોવા મળી રહી છે. આજે 23 એપ્રિલ 2026ના રોજ સ્થાનિક બજારમાં સોનું સસ્તું થયું છે.

શહેરો પ્રમાણે આજના Gold Price:

અમદાવાદ [Ahmedabad] માં આજે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,54,800 રૂપિયા રહ્યો છે.

સુરત [Surat] માં આજે 24 કેરેટ સોનાની કિંમત 1,54,800 રૂપિયા નોંધાઈ છે.

વડોદરા [Vadodara] માં સોનાનો ભાવ આજે 1,54,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

gold price today 23 april 2026 city updates

મુંબઈ [Mumbai] ના બજારમાં આજે સોનાનો ભાવ 1,54,750 રૂપિયા પર સ્થિર થયો છે.

દિલ્હી [Delhi] માં આજે સોનું 1,54,900 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.

ચેન્નાઈ [Chennai] માં આજે સોનાનો સૌથી ઊંચો ભાવ 1,55,460 રૂપિયા નોંધાયો છે.

જયપુર [Jaipur] માં આજે સોનાની કિંમત 1,54,900 રૂપિયા રહી છે.

ઇન્દોર [Indore] માં આજે સોનાનો ભાવ 1,54,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

gold-price-today-23-april-2026-city-updates

આ પણ વાંચો:- Ambani પાછળ રહી ગયા! Gautam Adani બન્યા એશિયાના સૌથી મોટા અબજોપતિ, જાણો કેવી રીતે પલટાયું નસીબ?

બજારનું વિશ્લેષણ: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ [MCX] પર આજે સોનું આશરે 771 રૂપિયા તૂટીને 1,51,886 રૂપિયા પર પહોંચ્યું હતું. નિષ્ણાતોના મતે, ગ્લોબલ માર્કેટમાં ડોલર અને ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર થતા સોનાના ભાવ (Gold Price) પર તેની અસર પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *